સામગ્રીમાં 1 લીલું કોપરું, ફ્રેશ પાઈનેપલ, 3 થી 4 ચમચી ખાંડ, ક્રીમ અને બરફ જરૂરી છે.
લીલું કોપરું ખમણી, તેમાં થોડુ પાણી ઉમેરી, થોડી વાર રહેવા દેવું. પછી તેને મિક્સ કરી ગાળી લેવું. એક ગ્લાસમાં એક ચમચી ક્રીમ ઉમેરવું. બે થી ત્રણ પીસ પાઈનેપલના ઉમેરવા, ખાંડ ઉમેરવી, એક કપ પાણી ઉમેરવું, ક્રીમ અને લીલા કોપરાનું મિશ્રણ ઉમેરી, બરફ ઉમેરી, પાઈનેપલના નાના ટુકડા મૂકીને આપવું.
Reporter: admin