મેથીના ઢેબરા બનાવવા માટેની સામગ્રીમા બાજરીના ઢેબરાનો મસાલો, 250 ગ્રામ સમારેલી મેથી, 1 કપ સમારેલી કોથમીર, 50 ગ્રામ લસણ, 2 ચમચી તલ, મીઠુ અને તેલ જરુર પ્રમાણે જરૂરી છે.
ઢેબરાનો બધો મસાલો ભેગો કરી, તેમાં મેથીની ભાજી ધોઈ ઉમેરવી. તેમાં તલ, લસણ અને કોથમીર ઉમેરવા.બધી સામગ્રી ભેગી કરી, લોટ બાંધી, લુઆ કરી, ગોડાકાર વણવું. તવા પર બને બાજુ સેકી સાંતળી લેવા.
Reporter: admin