News Portal...

Breaking News :

નરસિંહજી સેવક ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ભગવાન નરસિંહજી ના પ્રાક્ટ્ય દિવસ નિમિત્તે લોકોને

2024-05-22 16:12:44
નરસિંહજી સેવક ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ભગવાન નરસિંહજી ના પ્રાક્ટ્ય દિવસ નિમિત્તે લોકોને


નરસિંહજી ના પ્રાક્ટ્ય દિવસ નિમિત્તે શહેરના માંડવી સ્થિત નરસિંહજી ની પોળ ખાતે નરસિંહજી સેવક ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ 

દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક થકી રાહત મળી રહે તે માટે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું

છેલ્લા11 વર્ષોથી આ ગૃપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો જેવાં કે, ચોપડા વિતરણ, રક્તદાન શિબિર તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે ત્રણસો લિટર ઉપરાંત ગોરસ (છાશનું) રાહદારીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

Reporter: News Plus

Related Post