દશામાં વ્રત કરતી બેહનો માટે કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ માંજલપુર યુવા સંગઠન તેમજ ભોલા ભરવાડના સહયોગથી વ્રત કરતી મહિલાઓ માટે કાજુ, બદામ, અખરોટ, દ્રાક્ષ, ખારેક જેવા ડ્રાય ફ્રુટ, તાંબા નો લોટો, ચુંદડી, નારિયેળ, નિઃશુલ્ક સેવા આપવામાં આવી.
તેમજ છેલ્લા 10 વર્ષ થી ગૌરીવ્રત કરતી દીકરીઓને પૂજાપો, સૂકો મેવો, પૂજાની થાળી,કેળાની વેફર, કેળા ફ્રુટ આપી દીકરીઓના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવીએ છીએ.સ્વચ્છતા અભિયાન અનુસંધાને કાગળની થેલીમાં મુકીને ડ્રાયફ્રુટ( સૂકો મેવો)આપવામાં આવ્યું.
Reporter: admin