ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા દીપ ઑડિટોરીયમ ખાતે આયોજિત કેન્દ્રીય બજેટ વિશ્લેષણ ૨૦૨૪-૨૫ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રદેશ પ્રવક્તા યમલભાઈ વ્યાસ (CA) દ્વારા આપવામાં આવેલ બજેટ વિશ્લેષણ વ્યક્તવ સાંભળ્યું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયા, મહામંત્રી જશવંતસિંહ સોલંકી, રાકેશભાઈ સેવક,સત્યેનભાઈ કુલાબકર, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, કોર્પોરેટરઓ,વિવિધ સેલ ની ટીમ,અન્ય હોદ્દેદારો, પદાધિકારીઓ, અન્ય મહાનુભાવો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા..
Reporter: admin