News Portal...

Breaking News :

માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલના જન્મદિવસ નિમિત્તે જાગનાથ મહાદેવના દર્શન કરી જન્મદ

2024-07-23 16:13:25
માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલના જન્મદિવસ નિમિત્તે  જાગનાથ મહાદેવના દર્શન કરી  જન્મદ




માંજલપુર વિધાનસભાના  ધારાસભ્ય યોગેશ પટેલના જન્મદિવસ છે જે નિમિત્તે યોગેશ પટેલે જાગનાથ મહાદેવના દર્શન કરી જાગનાથ મહાદેવ મંદિરમાં તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 


આજે યોગેશ પટેલના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર કાઉન્સિલરો દંડક શ્રીઓ વગેરે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ઉપસ્થિત રહી ધારાસભ્ય યોગેશ પટેલને કેક કાપીને શુભેચ્છા પાઠવી હતી અરે ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે અમે જે પણ કામ ઉપાડીએ છીએ તે ભગવાન શિવજી તેમના તમામ કામો પૂર્ણ પાર પાડે છે

Reporter: admin

Related Post