News Portal...

Breaking News :

સરકારી ધારા ધોરણ મુજબ સાયરન લગાડવું ગેરકાયદેસર

2025-02-20 18:03:07
સરકારી ધારા ધોરણ મુજબ સાયરન લગાડવું ગેરકાયદેસર


વડોદરા:  મહાનગરપાલિકા ખાતે ગઈ કાલનો જ વિશ્વામિત્રી બચાવો સમિતિના પ્રમુખ દ્વારા કંટ્રોલ વર્દી આપવામાં આવી હતી 


આ કંટ્રોલ વર્દી આપવા પાછળનું કારણ એ હતું કે, ચૂંટાયેલા પ્રતિનિ દ્વારા ગાડીઓ પર સાયરન મુકવામાં આવ્યું હતું જેના કારણે તેમને કંટ્રોલ વર્દી લખાવવામાં આવી હતી સરકારી ધારા ધોરણ મુજબ સાયરન લગાડવું ગેરકાયદેસર છે ત્યારે આજરોજ મહાનગરપાલિકા ના અધિકારીઓ દ્વારા સાઇરન કાઢવામાં આવ્યું છે.

Reporter:

Related Post