વડોદરા : શહેરમાં મહાનગર પાલિકા ના મેયર પિન્કીબેન સોની ગ્રાન્ટ માંથી પાચ લાખ ખર્ચ સયાજીબાગ ના ઝુ ખાતે ઝુના પક્ષીઓ તથા નાના પ્રાણીઓ માટે સારવાર સર્જરી માટે ગેસ એનીથેસીયા મશીન લોકાર્પણ મેયર પિન્કી બેન સોની હસ્તે કરવામાં કરવામાં આવ્યું હતું.

જેમાં સયાજીગંજ બાગ ઝુ ના પક્ષીઓ અને પ્રાણીઓને સર્જરી માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.જેમાં ખાસ ઉપસ્થિતિમાં માં વડોદરા મહાનગર પાલિકા ના કમિશનર અરુણ મહેશ બાબુ તથા મેયર પિન્કી બેન સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા સ્થાય સમિતિના ચેરમેન ડો શીતલ મિસ્ત્રી તથા દંડક શૈલેષ પાટીલ તથા સાયાજી બાગના ઝુ કુરેટર પ્રથયુશ પાટણકર કાઉન્સિલર અને કાર્યકર્તાઓની હાજરીમાં સયાજીબાગના ઝુ ખાતે ગેસ એનસથેસયાનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમાં મેયર પિન્કી બેન સોની અને ડો શીતલ મિસ્ત્રી મીડિયા સમક્ષમાહિતી આપી હતી.




Reporter: admin