શિનોર ના દિવેર વાલેશ્વર હનુમાનજી મંદિરે થી નર્મદાજીના સામા કિનારા સુધી 108 ચૂંદડી અર્પણ કરાઈ હતી.
દિવેર નર્મદા તટ પર આવેલ શ્રી વાલેશ્વર હનુમાનજી મંદિરે બીજો પાઠોત્સવ , નર્મદાજીને સતત 15મી વખતે ચુંદડી અર્પણ કરાઈ હતી.
શ્રી વાલેશ્વર હનુમાનજી મંદિરે બીજા પાટોત્સવ નિમિતે માં નર્મદાજી ને 108 ચૂંદડી અર્પણ કરાઈ હતી
પૂજ્ય ગુરૂમહારાજ શ્રી સનાબાપુ ના સાનિધ્યમાં ચૂંદડી મનોરથ યોજાયો હતો.

શ્રી વાલેશ્વર હનુમાનજી મંદિર ખાતે મારૂતિ યજ્ઞ, ભજન સંધ્યા, સંતવાણી સહિત કાર્યક્રમો યોજાયા હતા.
શિનોર તાલુકા સહિત ગુજરાત રાજ્ય ના અનેક શહેરો માંથી ભાવિક ભક્તો એ લાભ લીધો હતો.

Reporter: News Plus