સાવલી ભાદરવા રોડ ઉપર વડી તલાવડી પાસે ખરાબ રસ્તાને કારણે આઇસર ને નડ્યો અકસ્માત.
ટેમ્પા ચાલક અને ક્લીનર ની સમય સુકચકતાને લીધે મોટી જાનહાનિ ટળી ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ પાઇપ ભરીને જતા આઇશરને ખાડા ટેકરા વાડા રસ્તાને લીધે નડ્યો અકસ્માત
થોડા સમય પૂર્વે જ સાવલી સાકરદા રોડ ફોર લેન બનાવ્યો છે હલકી કક્ષાનું મટીર્યલ વાપરવાને લીધે રોડ ફોર લેન માર્ગ ઉપર ઠેર ઠેર ખાડા રાજ.અગાઉ પણ આજ ખરાબ રોડે ૫ થી વધુ લોકોનો ભોગ લીધો હતો....
Reporter: admin