વડોદરા મકરપુરા તળાવમાં મિક્સર મશીનનો ટ્રક ખાબક્યો હતો. કોર્પોરેશન દ્વારા જીજી માતા તળાવમાં ચાલી રહી છે બ્યુટીફિકેશનની કામગીરી. આ કામગીરી દરમિયાન તળાવમાં મિક્સર મશીનનો ટ્રક ખાબક્યો
જીજી માતા તળાવમાં ચાલી રહી છે બ્યુટીફિકેશનની કામગીરી. આ કામગીરી દરમિયાન તળાવમાં મિક્સર મશીનનો ટ્રક ખાબક્યો કામગીરી દરમિયાન મિક્સર મશીનનો ચાલક રિવર્સ લેવા જતા દરમિયાન બની ઘટના. રિવર્સ લેતી વખતે થઈ ગયું હતું સ્ટેરીંગ લોક. બ્રેક પણ નહીં લાગતા મિક્સર મશીન પડ્યું તળાવમાં. મિક્સર મશીનના ડ્રાઇવરનો થયો આબાદ સદભાગે ડ્રાઇવરનો જીવ બચ્યો. મોટી દુર્ઘટના ટળી
છેલ્લા કેટલાક સમયથી શહેરોના અલગ અલગ સ્થળો પર બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે. એક બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે તો એકબાજુ તંત્ર સામે વરસાદ પહેલા તમામ સ્થળોની બ્યુટીફિકેશનની કામગીરી આટોપી લેવાની હોવાથી ખુબજ ઝડપથી કામગીરી થઇ રહી છે.
એવામાં વડોદરા મકરપુરા તળાવમાં ચાલુ કામ દરમિયાન મિક્સર મશીનનો ટ્રક ખાબક્યો હતો. થોડો સમય કામ અટકી પડ્યુ હતુ
Reporter: News Plus