પાવાગઢ ભાદરવી પુનમે દર્શનાર્થીઓનું માનવ મહેરામણ ઉમટયુ હતું
પ્રાપ્ત માહિતી મુજબ ૫૧ શક્તિપીઠોમાનુ એક શક્તિપીઠ ગણાતા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ખાતે બીરાજમાન મહાકાલી માતાજીના મંદીરે ભાદરવા સુદ પુનમ ના દિવસે શહેરો તેમજ વિવિધ રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતામા માય ભક્તોએ મહાકાળી માતાજી ના દર્શન કરી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી.
તેમજ મંદીર ટ્રસ્ટ દ્વારા પુનમના દિવસે પુનમને લઈને દર્શનાર્થીઓનો વધુ ધસારો રહેતો હો છે તેને લઈને મંદીર નિજ દ્વાર સવારે ૫ વાગે ખોલી દેવાયા હતા અને વહેલી સવારથીજ મંદીર માં દર્શને આવેલા માય ભક્તો થી માતાજીનું મંદીર જય ઘોષથી ગુંજી ઉઠ્યા હતા અને દર્શન માટેની લાંબી લાંબી કતારો જોવા મળી હતી જે
Reporter: admin