વડોદરા : સંસ્કારી નગરી અને મગર બંને વચ્ચે અતૂટ નાતો,અને એટલે જ વડોદરાને મગર નગરી પણ કહેવાય છે

ત્યારે વડોદરામાં મઢેલી રોડ પર એક મહાકાય મગર રાત્રી દરમિયાન લટાર મારતા નજરે ચઢ્યો,મગરનો આ વિડીયો સામે આવ્યો છે,વિડીયો રાહદારીએ મોબાઈલમા કેદ કર્યો હતો,તળાવ કે કેનાલમાંથી નીકળી મગર રોડ પર ફરતો જોવા મળ્યો હતો,રાત્રી દરમ્યાન લટાર મારતા મગરને લઈ સ્થાનિક ખેડુતોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Reporter: admin