વડોદરા : શહેર ના મધ્યમાં, પ્રતાપનગર વિસ્તાર માં આવેલી સી. કે. શાહ વિજાપુરવાળા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, (CKVISM) જે મહાવીર જૈન વિદ્યાલય (SMJV) ટ્રસ્ટ ધ્વારા સંચાલિત છે અને આ ટ્રસ્ટ છેલ્લા ૧૧૦ વર્ષ થી શિક્ષણ ક્ષેત્રે અનોખું યોગદાન આપી રહેલ છે.

CKSVIM માં GTU સંલગ્ન MBA કોર્ષ છેલ્લા ૧૬ વર્ષો થી તથા SGGU સંલગ્ન BBA કોર્ષ છેલ્લા ૪ 2025) વર્ષ થી સફળતાપૂર્વક ચાલે છે. અને આ સાથે જ આ વર્ષે આ સંસ્થા GTU સંલગ્ન B.VOC(Bechlor of Vocation) Banking, Fincial Services and Insurance (BFSI) વ્યવસાય (વોકેશનલ) કોર્ષ શરુ કરવા જઈ રહી છે.આજ ના યુગ માં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતું નથી વ્યવહારુ કુશળતા નું પણ વિશેષ મહત્વ છે. B.Voc અભ્યાસક્રમ વિધાર્થી ને સ્પષ્ટ ઉદ્યોગગમ્ય કુશળતા અને પ્રેકટીકલ જ્ઞાન આપે છે

તથા આ કોર્ષ ની વિશેષતા એ છે કે સારું શિક્ષણ અને માર્ગદર્શન સાથે સાથે વિધાર્થીઓને ખુબ સરસ પ્રેકટીકલ અને ઓન ધ જોબ ટ્રેનિંગ ખુબ જ સારી રીતે પુરી આપવામાં આવે છે. કોર્ષ પૂર્ણ થયા પછી વિધાર્થી સીધા નોકરી કરી શકે છે અથવા પોતાનો સારો વ્યવસાય આગળ પણ કરી શકે છે અથવા આગળ અન્ય પ્રોફેસનલ કોર્ષ (જેમ કે MBA) પણ કરી શકે છે.તો વિધાર્થી નું સુરક્ષિત અને સ્થિર ભવિષ્ય ધડતર માટે B.voc એક ઉત્તમ વિકલ્પ છે તેવું ડો. કેરવ પંડ્યા, ડાયરેક્ટર - CKSVIM અને ડો દિલીપ ચેલાની (રિટાર્યર) ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ & ઈન્સુરન્સ The M.S. University of baroda વાતચીત માં જણાવ્યું હતું.


Reporter: