વજન ઘટાડવા માટે આદુ ગુણકારી છે. જે પાચન તંત્રને મજબૂત બનાવે છે. સાથે આ મેટાબેલીજમ સિસ્ટમને મજબૂત બનવાનું કામ કરે છે.
લીબુંમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. અને શરીર માટે ગુણકારી હોય છે. જે વજન ઉતારવામાં મદદ કરે છે. જે શરીરની ફેટ ઉતારવામાં મદદ કરે છે. લવિંગથી પાચન તંત્ર મજબૂત બને છે અને તે શરીર ઉતરવામાં મદદરૂપ થાય છે. માટે જો શરીરની ચરબી ઉતારવી હોય તો આ ત્રણેય વસ્તુને ભેગી કરી શરબત પીવું જોઈએ, જે શરીર ઉતારવામાં ઝડપથી મદદ કરે છે.
Reporter: admin