ઘણા લોકોને સમસ્યા હોય કે શરીર પાતળું હોય પણ પેટ પર ચરબી હોય છે. પેટની આસપાસ જમા થયેલ ચરબી ઉતારી શકાય છે. જેમ જેમ શરીરની ચરબી ઉતરે તેમ પેટની ચરબી પણ ઉતરી શકે છે.
ચરબી માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?
-ખોરાકમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઘટાડવું.
-પ્રોટીનનું પ્રમાણ ઘટાડવું, ચરબી ધરાવતો ખોરાક ટાળવો અને પૂષ્કળ માત્રામાં પાણી પીવું.
-નિયમિત વ્યાયામ કરવો.
-પર્યાપ્ત ઉંઘ લેવી અને તણાવ ઓછો કરવો
કસરત કરવી. પેટની કસરત કરવાથી પેટની ચરબી નહીં ઘટે પણ પેટની કસરત કરવાથી માંસપેશીઓમાં લચીલાપણું આવશે.
-જીવનશૈલી નિયમીત કરવાની જરૂર છે.
Reporter: admin