લવિંગનું તેલ ઘસવાથી આધાસીસી મટે છે.
હિંગના પાણીના ટીપા નાકમાં નાખવાથી આધાસીસી મટે છે.
આદુનો રસ અને તુલસીનો રસ સૂંઘવાથી અને નાકમાં ટીપા નાખવાથી આધાસીસીનો દુખાવો મટે છે.
દૂધ અને ઘી મેળવી તેનો ઘસારો કપાળે લગાડવાથી આધાસીસી મટે છે.
- ઠંડા દૂધમાં સૂંઠ ઘસીને તે દૂધના ત્રણ થી ચાર ટીપા નાકમાં નાખવાથી આધાસીસી મટે છે.
તુલસીના પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત માથાનો દુખાવો મટે છે.
લવિંગ મોઢામાં રાખવાથી આધાસીસી મટે છે.
Reporter: admin