થાક લાગવાનું કારણ શરીરમા કમજોરી હોય છે, જેને આપણે ઘરે બેઠા દૂર કરી શકીએ છીએ.
- લીબુંનુ સરબત ખાંડ ઉમેરી પીવું જોઈએ.
- રાત્રે તાંબાના લોટામા ભરી રાખેલું પાણી સવારે ઉઠી તરત પીવાથી પેટ સાફ થાય છે અને થાક ઓછો લાગે છે.
-ગોળ અમે તલને ભેગા કરી બનાવેલા લાડુ રોજ સવારે શિયાળામાં ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને થાક ઓછો લાગે છે.
- બાજરીનો લોટ, ઘી અને ગોળ ભેગા કરી ખાવાથી થાક ઓછો લાગે છે અમે શરીરમા તાકાત આવે છે.
- દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવાથી શરીર તંદુરસ્ત રહે છે.
Reporter: admin