વડોદરા : ઇ-વોર્ડ19 ની કચેરીમાં આધાર કાર્ડની કામગીરી કરાવા આવેલા અરજદાર પાસેથી નકલી જન્મનો દાખલો મળી આવતા સમગ્ર મામલો મકરપુરા પોલીસ મથકે પહોંચ્યો છે.

સમગ્ર મામલાની તપાસ મકરપુરા પોલીસની ટીમે હાથ ધરી છે. ઘટનાને લઈને વડોદરા મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને આધારકાર્ડની જેમને જવાબદારી છે તે સમીક જોષી અને તેમની ટીમ પણ મકરપુરા પોલીસ મથકે પહોંચી છે.

Reporter: