વડોદરાના કલાલી વડસર રોડ પર ગાડી નીચે મગર આવ્યો હતો.

અંદાજિત પાંચ ફૂટ નો મગર દેખાઈ દેતા કાર ચાલક માં ફફડાટ થયો હતો. ચોમાસાની ઋતુ ચાલુ થતાંજ મગર દેખાઈ દેવાનું શરૂ થયું છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યા મગરો વસવાટ કરે છે.
મગર દેખાઈ દેતા ખાનગી સંસ્થા દોડી આવી હતી. ભારે જહેમત બાદ મગર રેસ્ક્યુ કર્યો હતો. હાલમાં મગરોનો બ્રિડિંગ પીરીયડ ચાલી રહ્યો છે.
Reporter: admin