સાવલીનાં ભાદરવા ચોકડી વિસ્તારમાં કેવિન મેડિકલ બાજુમાં આધેડનો મૃતદેહ મળ્યો મૃતકનું નામ કાળુભાઇ મોના ભાઈ પરમાર ઉમર વર્ષ આશરે ૪૦ રહે માતા ભાગોળ વિસ્તાર સાવલીનાં નું જાણવા મળેલ છે.

સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈ પી.એમ અર્થે સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી.લોક મુખે જણાવ્યા મુજબ સવારે મૃતક કાળુભાઇ બેશુદ્ધ હાલતમાં મડી આવ્યા હતા
Reporter: admin