હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે અને 24 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રીય થશે.
આગાહી પ્રમાણે 25 થી 30 સપ્ટેમ્બર રાજ્યમાં ઝાપટા પડશે અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ થશે. આ સાથે વડોદરા, પંચમહાલ, અરવલ્લીમાં વરસાદની આગાહી તો સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઇ છે.દક્ષિણ સૌરાષ્ટ્રમાં અમરેલીમાં વરસાદની આગાહી છે.
આ સાથે અડધાથી 4 ઈંચ જેટલો વરસાદ વરસશે. 10 થી 13 ઓક્ટોબરમાં રાજ્યમાં વરસાદ વરસશે. આ સાથે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, નવરાત્રીના દિવસોમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે.
Reporter: admin