સુપ્રીમ કોર્ટ દ્વારા જે યુનિવર્સિટીને પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે તેવી મેઘાલયની વિવાદાસ્પદ સીએમજે યુનિવર્સિટીની નકલી ડિગ્રી રજૂ કરીને સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક દાયકાથી તગડો પગાર મેળવતી મહિલા કર્મચારીના કૌભાંડનો આખરે પર્દાફાશ થયો છે. વડોદરા શહેરની મેન્ટલ હોસ્પિટલમાં હોસ્પિટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીની આ જબરદસ્ત કરતૂત સામે આવતા સમગ્ર આરોગ્ય અને તબીબી વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ સમગ્ર મામલો વિભાગીય નિયામક (આરોગ્ય અને તબીબી સેવાઓ)ના ધ્યાન પર આવતાની સાથે જ તેમણે ત્વરિત પગલાં લીધાં છે. કૌભાંડની ગંભીરતાને ધ્યાને રાખીને જમનાબાઈ હોસ્પિટલ તેમજ કારેલીબાગ સ્થિત મેન્ટલ હોસ્પિટલના તબીબી અધિકારીઓ તથા અધિક્ષકોને સંયુક્ત તપાસના આદેશો આપવામાં આવ્યા છે. કૌભાંડ સંદર્ભે ખાતાકીય તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે અને આ સમગ્ર મામલે આકરા વલણ સાથે સાત દિવસમાં તપાસનો વિગતવાર રિપોર્ટ સુપરત કરવા કડક આદેશ અપાતા હોસ્પિટલ તંત્ર અને વહીવટી અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે.
ઘટનાક્રમની વિગતવાર માહિતી અનુસાર, વર્ષ ૨૦૧૬માં વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં હોસ્પિટલ આસિસ્ટન્ટની કરાર આધારિત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે તે સમયે નિમણૂંક કમિટી દ્વારા લાયકાત ધરાવતા વિવિધ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. આ ભરતી પ્રક્રિયા દરમિયાન કોમલ તલાટી નામની મહિલા પણ ઉમેદવાર તરીકે ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહી હતી.
ઇન્ટરવ્યૂ દરમિયાન આ ચતુર મહિલા કર્મચારીએ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધિત કરાયેલી મેઘાલયની સીએમજે યુનિવર્સિટીનું નકલી અને ગેરકાયદેસર ડિગ્રી સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. કમિટીનાં સભ્યોને અંધારામાં રાખીને આ બોગસ ડિગ્રીના આધારે તેણે સફળતાપૂર્વક નોકરી કોઈની મદદગારીથી મેળવી લીધી હતી. ત્યારબાદ તેને વડોદરાના કારેલીબાગ ખાતે આવેલી મેન્ટલ હોસ્પિટલમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું.

આ બોગસ દસ્તાવેજના સહારે મહિલા કર્મચારી છેલ્લા 10 વર્ષથી મેન્ટલ હોસ્પિટલમાં AHAના હોદ્દા પર માસિક રૂ. 20 હજારથી વધુના વેતન પર સરકારી તિજોરીમાંથી પગાર મેળવી રહી હતી.
ચાલુ વર્ષે 15મી માર્ચે આ મહિલા કર્મચારીના 11 મહિનાના નોકરી કરારની મુદત પૂર્ણ થતી હોવાથી, સરકારી ધારાધોરણ મુજબ કરાર રીન્યુ કરાવવા માટેની ફાઈલ તૈયાર કરીને આગળ મોકલવામાં આવી હતી. આ ફાઈલ વડોદરા સ્થિત વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ સંકુલમાં આવેલી આરડીડી (વિભાગીય આરોગ્ય અને તબીબી સેવા નિયામક) કચેરી ખાતે પહોંચી હતી.
જ્યારે નિયામક અધિકારી સુરેન્દ્ર જૈન દ્વારા કરાર રીન્યુઅલની આ ફાઈલની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી ત્યારે દસ્તાવેજોમાં મહિલા કર્મચારી દ્વારા રજૂ કરવામાં આવેલી માર્કશીટ શંકાસ્પદ અને ડુપ્લિકેટ હોવાનું જણાઈ આવ્યું હતું.
મહિલાએ ઉચ્ચ અધિકારીઓને પણ ગેરમાર્ગે દોરીને કરાર લંબાવી લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરેન્દ્ર જૈનની તીક્ષ્ણ નજરે આ ડિગ્રી સર્ટિફિકેટ બોગસ હોવાની શંકા દૃઢ કરી લીધી હતી. તેમણે તુરંત જ મહિલા કર્મચારી પાસે તેની ઓરિજિનલ ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ રજૂ કરવા કડક સૂચના આપી હતી. પરંતુ મહિલા ઓરિજિનલ દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ નીવડી હતી.
પ્રાથમિક તબક્કે જ કૌભાંડ હોવાનું સ્પષ્ટ જણાતા મહિલા કર્મચારીના કરાર રીન્યુ કરવાની પ્રક્રિયા પર તાત્કાલિક બ્રેક મારી દેવામાં આવી હતી અને આ રીતે છેલ્લા દસ વર્ષથી ચાલતા કૌભાંડ અને વિશ્વાસઘાતનો આખરે ભાંડો ફૂટ્યો હતો.
ભેજાબાજ મહિલા કર્મચારી વિભાગીય આરોગ્ય નિયામકને પણ ગેરમાર્ગે દોરવાના પ્રયાસમાં ઝડપાઈ
ભેજાબાજ મહિલા કર્મચારી કોમલ તલાટીએ ઇન્ટરવ્યૂ સમયે તબીબી અધિક્ષક કક્ષાના અનુભવી કમિટીના સભ્યોને ગેરમાર્ગે દોરીને સરકારી નોકરી મેળવી લીધી હતી. તે જ પ્રકારે સરકારી નિયમ મુજબ કરાર રીન્યુ કરાવવાની પ્રક્રિયામાં પણ તેણે વિભાગીય તબીબ અને આરોગ્ય સેવા નિયામક અધિકારીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ વખતે મહિલા કર્મચારીની ચાલાકી કામ કરી શકી નહોતી. સુરેન્દ્ર જૈને તેની ચાલાકી પકડી પાડીને વિશ્વાસઘાત અને કૌભાંડ આચરવાના તેના બદઈરાદાને નિષ્ફળ બનાવી દીધો હતો.
બોગસ ડિગ્રીથી 10 વર્ષ નોકરી હડપી
વડોદરાની મેન્ટલ હોસ્પિટલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધિત કરાયેલી મેઘાલયની સીએમજે યુનિવર્સિટીની બોગસ ડિગ્રીના આધારે નોકરી કરતી હોસ્પિટલ આસિસ્ટન્ટ કોમલ તલાટીના મોટા કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે.
વર્ષ ૨૦૧૬થી જમનાબાઈ હોસ્પિટલના તંત્રને અંધારામાં રાખીને ભેજાબાજ મહિલાએ પ્રતિ માસ રૂ. ૨૦ હજારથી વધુનો સરકારી પગાર મેળવી તિજોરીને મોટું નુકસાન પહોંચાડ્યું છે. 15મી માર્ચે કરાર પૂર્ણ થતાં ફાઈલ જ્યારે આરડીડી કચેરી પહોંચી ત્યારે નિયામક અધિકારી સુરેન્દ્ર જૈને દસ્તાવેજો ચકાસતા માર્કશીટ ડુપ્લિકેટ હોવાનું જણાયું હતું. મહિલા પાસે ઓરિજિનલ સર્ટિફિકેટ મંગાવવામાં આવતા તે રજૂ કરી શકી નહોતી.
સાત દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવા આદેશ, નિમણૂંક રિન્યુ કરનારા અધિકારીઓ પણ ભેરવાયા.
આ વિશ્વાસઘાતના કૌભાંડની ગંભીરતા જોઈ વિભાગીય નિયામકે જમનાબાઈ અને મેન્ટલ હોસ્પિટલના તબીબી અધિક્ષકોને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર બનાવનો કડક તપાસ અહેવાલ સાત દિવસમાં સુપરત કરવાનો આદેશ અપાતા જ હોસ્પિટલના જવાબદાર વહીવટી તંત્રમાં ભારે દોડધામ અને ફફડાટ વ્યાપી ગયો છે. હવે શું જવાબ આપવો તે વિચારતા અધિકારીઓમાં પણ ચિંતા ફેલાઈ ગઈ છે.

Reporter: admin