News Portal...

Breaking News :

ફાયર બ્રિગેડ, SDRF, NDRFના તમામ સાધનોનું નિંદર્શન કરાયું

2025-06-20 12:41:24
ફાયર બ્રિગેડ, SDRF, NDRFના તમામ સાધનોનું નિંદર્શન કરાયું


વડોદરા:  શહેરમાં કુદરતી આફત ને પહોંચી વળવા માટે અકોટા સયાજી રાવ નગર ગૃહ ખાતે પ્રદર્શન યોજાયુ છે.જેમાં ફાયર બ્રિગેડ, SDRF, NDRF ના તમામ સાધનો નું નિંદર્શન કરાયું છે.


આ પ્રદર્શન વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રદર્શન યોજાયું છે.ગુજરાતમાં આફત સમયે વપરાતા સાધનોનું પ્રદર્શન કરાયું છે . આ કાર્યક્રમમાં વડોદરા મહાનગર પાલિકાની ટીમ, વડોદરા ફાયર વિભાગ, વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Reporter: admin

Related Post