News Portal...

Breaking News :

પારુલ યુનિવર્સિટીની બસ વિદ્યાર્થીઓ સાથે બાજુની હાઇવેની કાસમા ઉથલી પડી

2025-02-05 12:52:20
પારુલ યુનિવર્સિટીની બસ વિદ્યાર્થીઓ સાથે બાજુની હાઇવેની કાસમા ઉથલી પડી


વડોદરા:  આજવા હાઈવે પર આવેલ સર્કિટ હાઉસ પાસે પારુલ યુનિવર્સિટીની બસ કાબુ ગુમાવતા વિદ્યાર્થીઓ સાથે બાજુની હાઇવેની કાસમા ઉલ્ટી પડી હતી. 


સદ્ નસીબે વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા પરંતુ કોઈને પણ જાન હાની થઈ નથી સામાન્ય ઈજા સાથે તમામ વિદ્યાર્થીઓને આબાદ બચાવ કરવામાં આવ્યો છે.

Reporter: admin

Related Post