વડોદરા : પાણીગેટ દરવાજા થી લઈ મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી.

આ કામગીરી માં દબાણ શાખાની બે ટીમ,ઢોર પાર્ટી શાખા,વોર્ડ 5 અને 15 ની ટીમ તેમજ પાણીગેટ પોલીસ નો સ્ટાફ જોડે રહી કાર્યવાહી કરવામાં આવી છે.આ કામગીરી માં ફાયર વિભાગ,જી ઇ બી તેમજ સ્ટ્રીટ લાઈટ વિભાગ ને પણ જોડે રાખવામાં આવી હતી.3 ત્રણ ટ્રક જેટલો સમાન જપ્ત કરવામાં આવ્યો હતો.રોડ લાઇન માં આવતા દબાણો તેમજ શેડ સહિત ના દબાણો દૂર કરવામાં આવ્યા છે.

પાણીગેટ દરવાજા થી લઈ મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણ હટાવ ઝુંબેશઆ કામગીરી માં દબાણ શાખા ની બે ટીમ,ઢોર પાર્ટી શાખા,વોર્ડ 5 અને 15 ની ટીમ તેમજ પાણીગેટ પોલીસ નો સ્ટાફ જોડે રહી કાર્યવાહી કરવામાં આવીઆ કામગીરી માં ફાયર વિભાગ,જી ઇ બી તેમજ સ્ટ્રીટ લાઈટ વિભાગ ને પણ જોડે રાખવામાં આવી હતી









Reporter: