વડોદરા : પ્રતાપ નગર હજીરા અને ongc ની વચ્ચે મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો છે.
આશરે 10 ft ની ત્રિજ્યા ધરાવતો ભૂવો પડતા ભુવો પડતા ongc તરફનો રોડ બંધ કરાયો છે.આખી ફોર વ્હીલ અંદર જતી રહે તેટલો મોટો ભુવોપડ્યો છે.વહેલી તકે કામગીરી કરવામાંગ ઊઠી છે. તંત્ર ધ્યાન નહીં આપતું હોવાના પણ આક્ષેપોથયા છે.
Reporter: admin