News Portal...

Breaking News :

રખડતા કૂતરાઓના હુમલા સામે જિલ્લા પંચાયત કચેરીમાં આવેદનપત્ર અપાયું

2025-01-07 14:38:08
રખડતા કૂતરાઓના હુમલા સામે જિલ્લા પંચાયત કચેરીમાં આવેદનપત્ર અપાયું



વડોદરા : કોર્પોરેશન હાઉસિંગ સર્વિસ સોસાયટીમાં વધતા જતા રખડતા કૂતરાઓના હુમલા સામે યોગ્ય પગલા લેવા બાબતે આજરોજ જિલ્લા પંચાયત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.  


રહીશોનું કહેવું છે કે 5,000 જેટલી માનવ વસ્તી અને સોસાયટીમાં લગભગ 300 જેટલા રખડતા કૂતરાઓ રહે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી રખડતા કૂતરાઓનું હુમલાઓ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે વડીલો અને યુવાઓ અવરજવર કરનાર લોકો અને બાળકો પર તેઓ હુમલાઓ કરે છે. જેને કારણે રહીશો દ્વારા આવેદનપત્ર આપવા માં આવ્યું છે .

Reporter:

Related Post