News Portal...

Breaking News :

૧૫થી ૨૦ શ્રમિકો ટેમ્પા ની કેબીન પર બેસી જોખમી સવારી

2024-05-02 16:26:05
૧૫થી ૨૦ શ્રમિકો ટેમ્પા ની કેબીન પર બેસી જોખમી સવારી

છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં માર્ગ અકસ્માતોના કિસ્સાઓ જાણે કે સામાન્ય બની ગયા છે. રોજે રોજ અકસ્માતોના કિસ્સાઓ સામે આવતા જ હોય છે ત્યારે નાગરિકોમાં રોડ સેફટીને જાગૃતિ માટે જુદા જુદા શહેરોની ટ્રાફિક પોલીસ સતત ટ્રાફિક ડ્રાઈવ ચલાવતી રહે છે તેમ છતાં અકસ્માતોના કિસ્સાઓ સામે આવતા જ રહે છે ત્યારે સંસ્કારી નગરી વડોદરાથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. જેને લઈને માનવ જીવની કિંમત અને રોડ સેફટીની જાગૃતિ લોકોમાં કેટલી ઓછી છે તે દેખાઈ છેછેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં માર્ગ અકસ્માતોના કિસ્સાઓ જાણે કે સામાન્ય બની ગયા છે. રોજે રોજ અકસ્માતોના કિસ્સાઓ સામે આવતા જ હોય છે ત્યારે નાગરિકોમાં રોડ સેફટીને જાગૃતિ માટે જુદા જુદા શહેરોની ટ્રાફિક પોલીસ સતત ટ્રાફિક ડ્રાઈવ ચલાવતી રહે છે તેમ છતાં અકસ્માતોના કિસ્સાઓ સામે આવતા જ રહે છે ત્યારે સંસ્કારી નગરી વડોદરાથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. જેને લઈને માનવ જીવની કિંમત અને રોડ સેફટીની જાગૃતિ લોકોમાં કેટલી ઓછી છે તે દેખાઈ છેછેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં માર્ગ અકસ્માતોના કિસ્સાઓ જાણે કે સામાન્ય બની ગયા છે. 

રોજે રોજ અકસ્માતોના કિસ્સાઓ સામે આવતા જ હોય છે ત્યારે નાગરિકોમાં રોડ સેફટીને જાગૃતિ માટે જુદા જુદા શહેરોની ટ્રાફિક પોલીસ સતત ટ્રાફિક ડ્રાઈવ ચલાવતી રહે છે તેમ છતાં અકસ્માતોના કિસ્સાઓ સામે આવતા જ રહે છે ત્યારે સંસ્કારી નગરી વડોદરાથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. જેને લઈને માનવ જીવની કિંમત અને રોડ સેફટીની જાગૃતિ લોકોમાં કેટલી ઓછી છે તે દેખાઈ છેમળતી માહિતી મુજબ, ટ્રકની કેબિન પર મોતની સવારી કરતાં શ્રમિકોનો વિડીયો કરજણનો હોવાનું કહેવાય છે. કહેવાઈ રહ્યું છે કે શિનોરના કપાસ વેપારીઓ કપાસ ભરવા માટે શ્રમિકોને લઈ જવાઈ રહ્યા હતા. પરંતુ, વેપારીઓએ શ્રમિકોના જીવન સાથે ચેડાં કરીને ટ્રકની કેબિનની ઉપર બેસાડીને શ્રમિકોને જોખમી સવારી કરાવી હતી. 

 શિનોરના કપાસ વેપારીઓ દ્વારા 15 થી વધારે શ્રમિકોને ટેમ્પો કેબીન ઉપર બેસાડીને જોખમી સવારી કરાવી હતી. જાણવા મળી રહ્યું છે કે શિનોરના કપાસના વેપારીઓ દ્વારા ટેમ્પોમાં શ્રમિકોને કપાસ ભરવા લઈ જવાય છે. ગામે ગામેથી ખેડૂતો પાસેથી કપાસ ખરીદી કરી વેપારીઓ શ્રમિકો પાસે ટેમ્પોમાં ભરાવે છે. જોકે, ઘણીવાર એવું બનતું હોય છે કે ટ્રક કે ટેમ્પોમાં કપાસ ખીચોખીચ ભરાઈ જતું હોય છે. ત્યારે, પોતાની ગરજ પત્યા બાદ વેપારી દ્વારા શ્રમિકોને ટેમ્પોની કેબિનની ઉપર જીવના જોખમે બેસાડી દેવાય છે. ત્યારે, એ વાત પણ સમજવી જરૂરી છે કે જો આવા સમયે જો કોઈ દુર્ઘટના સર્જાય તો કેટલી મોટી જાનહાનિ થઈ શકે તેની કલ્પના માત્રથી કાળજું કંપી જાય.

Reporter: News Plus

Related Post