News Portal...

Breaking News :

નવલખી કમ્પાઉન્ડમાં કાચા ઝૂંપડાની બાજુમાં દારૂની મહેફિલ માણતા 11 નશેબાજો ઝડપાયા

2025-02-10 17:35:33
નવલખી કમ્પાઉન્ડમાં કાચા ઝૂંપડાની બાજુમાં દારૂની મહેફિલ માણતા 11 નશેબાજો ઝડપાયા


વડોદરા : નવલખી કમ્પાઉન્ડમાં પીપળેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલા કાચા ઝૂંપડાની બાજુમાં ફેન્સીંગવાળી જગ્યામાં દારૂની મહેફિલ માણતા 11 નશેબાજોને રાવપુરા પોલીસે ઝડપી પાડ્યા છે.



(1) સુનિલ ભાઉસાહેબ પવાર (2) સંજય શરદભાઈ દેવરે (3) જય સુરેશભાઈ રાણા (4) રાજેશ તુકારામભાઈ ગાયકર (5) સચિન વિજયભાઈ કાલઘુડે (6) જયેશ સુરેશભાઈ રાણા (7) હિતેશ જયસિંહરાવ ખાનવીલકર (8) તેજભાન જય કિશનભાઇ લાખયાણી (9) રાજુ રામચંદ્રભાઈ જાદવ (10) વિકી દત્તા રામભાઈ પવાર અને (11) કમલેશ બાડાસાહેબ લોખંડેની સામે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી દારૂની ખાલી બોટલો તથા 11 મોબાઈલ મળી કુલ રૂપિયા 12,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Reporter: admin

Related Post