વડોદરા : વેસ્ટર્ન રેલવે મજદુર સંઘ NFIR દ્વારા આજરોજ આવનારા ઇલેક્શન ને લઈને નવાયાર્ડ લોકો શેડ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ન્યુ પેન્શન સ્કીમને સ્ક્રેપ કરવાનો પણ તેમને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.ચાર, પાંચ અને છ ડિસેમ્બર તારીખે વેસ્ટન રેલવે મજબૂર સંઘ નો ઇલેક્શન યોજવામાં આવશે.આ ઇલેક્શન સિક્રેટ બંધ બેલેટમાં યોજાવવાનું આવશે.વેસ્ટર્ન રેલવે મજબૂર સંઘના NFIR ઉમેદવાર તરીકે ફરીદખાને પોતાનું ઇલેક્શનમાં નામ નોંધાયું છે.



Reporter: admin