News Portal...

Breaking News :

કોર્પોરેશનમાં આવેલી જન્મ મરણની શાખાને તાળા કેમ લાગ્યા?

2025-03-05 12:54:26
કોર્પોરેશનમાં આવેલી જન્મ મરણની શાખાને તાળા કેમ લાગ્યા?



વડોદરા : કોર્પોરેશનમાં આવેલી જન્મ મરણની શાખાને તાળા લાગેલા જોવા મળ્યા છે.


 છાસવારે પડતર માંગણીઓને સંદર્ભમાં લઈને વારંવાર હડતાળ પર ઉતરતા કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓને કારણે વડોદરા શહેર વાસીઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે.એક તરફ ગુજરાત સરકાર જન્મ અને મરણની નોંધણી તત્કાળ કરાવી જોઈએ તેવી વારંવાર જાહેરાત કરતી હોય છે 


પરંતુ સરકારી કર્મચારીઓના વાંકે પ્રજા પીસાઈ રહી છે.આજે અચાનક હડતાલ પર ઉતરેલા જન્મમરણ શાખાના કર્મચારીઓને કારણે જન્મ અને મરણની નોંધ માટેના ફોર્મ લેવા માટે આવતા પરિવારજનોને આજરોજ ધર્મ ધક્કા ખાવા પડ્યા હતા.

Reporter: admin

Related Post