સમગ્ર. સાવલી નગર માં અંધાર પટ
સાવલી પોલીસ સ્ટેશન થી લઇ ને જાહેર નગર નાં રસ્તાઓ ની સ્ટ્રીટ લાઇટ બંધ

સાવલી નગર જનો એ પહેલ ગામ માં થયેલ હુમલા નાં અનુસંધાન માં સમર્થન આપતા સજ્જડ બંધ

૭:૩૦ થી લઇ ને ૮ વાગ્યા સુધી સમગ્ર નગર માં જાહેર રસ્તા અને પોલીસ સ્ટેશન સરકારી કચેરીઓ માં લાઇટ બંધ
સમગ્ર સાવલી માં અંધારું છવાયું
Reporter: admin