News Portal...

Breaking News :

સાંસદ હેમાંગ જોશીના પ્રયત્નો થી આ પરિવારો સુરક્ષિત વડોદરા પહોંચ્યા

2025-04-26 12:42:06
સાંસદ હેમાંગ જોશીના પ્રયત્નો થી આ પરિવારો સુરક્ષિત વડોદરા પહોંચ્યા


વડોદરા : પહલગાવમાં આતંકવાદી હુમલા બાદ શ્રીનગર જમ્મુમાં ફસાયેલા 20 પરિવારો  હેમખેમ પરત વડોદરા આવી ગયા છે. 


વડોદરાના સાંસદ હેમાંગ ભાઈ જોશીના પ્રયત્નો થી આ પરિવારો સુરક્ષિત વડોદરા પહોંચ્યા તે માટે બનતી તમામ મદદ કરી હતી. ફસયેલા પરિવારોમાં મોટેભાગે વાઘોડિયા રોડ વિસ્તાર  હોય વડોદરા શહેર અનુ મોરચા ના પ્રમુખ તરીકે આ પરિવારોને બનતી મદદ મળે તે માટે પ્રયત્નો કર્યા


રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર માનનીય મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જી ગૃહ મંત્રી હર્ષ સંઘવીજીનો પણ આભાર આ પરિવારો વડોદરા પરત ફરે તે માટે મદદ કરી આજે તમામ પરિવારો સવારે 10:30 વાગે વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોચ્યા હતા તેમણે સાંસદ તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Reporter:

Related Post