News Portal...

Breaking News :

સાવલી નગરપાલિકાની પેટાચૂંટણીનું આવ્યું પરીણામ

2025-02-18 10:23:31
સાવલી નગરપાલિકાની પેટાચૂંટણીનું આવ્યું પરીણામ


સાવલી તાલુકા સેવાસદન ખાતે થઈ મત ગણતરી સંપન્ન.સાવલી નગરપાલિકાના ફક્ત એક વોર્ડની ખાલી પડેલી વોર્ડ નમ્બર 2 ની એક બેઠકની યોજાઈ હતી ચૂંટણી.


કોંગ્રેસના રતનસિંહ પરમાર અને ભાજપના ભદ્રેશ ભાઈ પાઠક એ નોંધાવી હતી ઉમેદવારી.વોર્ડ નમ્બર 2 ની ચુંટણીમાં 2522 મતદાતાઓ પૈકી 1284 મતદાતાઓ એ કર્યું હતું મતદાન. આજે મત ગણતરી સંપન્ન થતાં  કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમાર 521 ને મત મળ્યા 


જ્યારે ભાજપના ઉમેદવાર ભદ્રેશભાઈ પાઠક ને 740 મત મળતાં 219 મત થી વિજેતા જાહેર કરાયાં.જ્યારે નોટા માં 23 વોટ પડ્યાં હતાં ભાજપા એ ફરી બેઠક જાળવી રાખી કેસરિયો ફેહરાયો હતો

Reporter: admin

Related Post