માંજલપુરના સરસ્વતી ચાર રસ્તા પાસે લારી ગલ્લાના દબાણ અને આડેધડ પાર્કિંગના કારણે સોસાયટીનો રસ્તો બ્લોક થઈ જતા સોસાયટીના રહીશોએ એકત્ર થઈ કાયમી ધોરણે રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. અને ગઈકાલે જે સમાચાર પ્રદર્શિત થયા એના પછી કોર્પોરેશન અને દબાણ શાખાની ટીમ એક્શન મોડમા જેટલા પણ હંગામી દબાણો હતા એ દૂર કરી દેવામાં આયા






Reporter: admin