પીડિતાએ વધુમાં જણાવ્યું કે ફેબ્રુઆરી 2026માં તેને અજાણ્યા નંબર પરથી કોલ અને મેસેજ આવ્યા હતા, જે પછી ખબર પડી કે તે નંબર આરોપીની પત્નીનો હતો અને તેને બે બાળકો છે.‘ઇમામ સાથે લગ્ન’ અંગેનો દાવો ચાર્જશીટમાં વધુ એક ગંભીર દાવો એ પણ છે કે જ્યારે પીડિતાએ લગ્ન અંગે પ્રશ્ન કર્યો ત્યારે આરોપીએ કહ્યું હતું કે તેમના સમાજમાં બહુપત્નીત્વ છે અને જરૂર પડે તો ઇમામ સાથે લગ્ન કરી શકાય છે.પોલીસ તપાસ આ કેસ દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. દાનિશ શેખ, તૌસિફ અત્તાર અને નિદા ખાન સહિત કેટલાક લોકોના નામ સામે આવ્યા છે. રાજ્ય સરકારે આ મામલે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે અને તપાસ ચાલુ છે.
Reporter: admin







