News Portal...

Breaking News :

સ્વાતિ માલિવાલે શેર કરી પોસ્ટ મારા વિરુદ્ધ ખરાબ વાતો કેહવાઈ રહી છે જણાવ્યું.

2024-05-22 12:27:31
 સ્વાતિ માલિવાલે શેર કરી પોસ્ટ  મારા વિરુદ્ધ ખરાબ વાતો કેહવાઈ રહી છે જણાવ્યું.


રાજ્યસભાના સભ્ય સ્વાતિ માલિવાલ પર થયેલ મારપીટના આક્ષેપ ના લીધે રાજકારણ ગરમ છે. આ મામલે દિલ્હી પોલીસે SITની રચના કરી હોવાનું જણાયેલ છે .

 

દિલ્હી પોલીસે મુંબઈ મા બિભવકુમારની તપાસ કરી હોવાનું જણાઈ  હવે દિલ્હી પાછા ફર્યા છે. જેમાં સ્વાતિ માલિવાલે એક પોસ્ટ શેર થઇ છે.સ્વાતિએ  ટ્વિટર અકાઉન્ટ પર પોસ્ટ શેર કરી  જેમાં  જણાવ્યું કે  તેમના પર AAPના લોકો પર દબાણ કરી રહ્યા છે  કે તેઓ સ્વાતિ વિરુદ્ધ ગંદી વાતો બોલે. સાથે જણાવ્યું કે કોઈ એક મોટા નેતાનો  ફોન આવ્યો અને તેમણે જણાવ્યું  કે  સ્વાતિને સપોર્ટ કરનાર ને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવશે


અલગ અલગ લોકો ને પ્રેસ કોન્ફરન્સ અને ટ્વિટ કરવાની જવાબદારી આપી છે. આ સાથે વધુમાં જણાવ્યું કે તેમના વિરુદ્ધ ફેક સ્ટિંગ ઓપરેશન કરવા સાથે અમેરિકામાં બેઠેલા વોલન્ટિયર્સને ફોન કરીને તેમના વિરુદ્ધ બોલવાની જવાબદારી આપવામાં આવી છે.

Reporter: News Plus

Related Post