ભારતીય સેનાની સફળતાપૂર્વક પરીક્ષા અને ટ્રેનિંગ પૂર્ણ કરી આર્મી માં નોકરી મેળવતા દેવ પિયુષ રાવલ આજે વડોદરા પોતાના નિવાસસ્થાને પરત ફરતા સમાજના અને પરિવારના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

દેવ પિયુષ રાવલ ને ઘોડા પર બેસાડીને ફૂલોનો વર્ષા કરી અને ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર વાળા વિસ્તારમાં રહેતા દવે પિયુષ રાવલ ભારતીય સેના ની પરીક્ષા અને ટ્રેનિંગ પૂર્ણ કરી હતી વડોદરાનો યુવાન ઇન્ડિયન આર્મી ની અગ્નિ વીર સેનામાં સિલેક્ટ થયો આ પરીક્ષા માટે વડોદરા ના 26 યુવાનો ઇએમઆઇ ગયા હતા ત્યારે દવે પિયુષ રાવલ અગ્નિ વીર સેનામાં સિલેક્ટ થયો હતો નિવાસસ્થાને પરત ફરતા સમાજના અને પરિવારના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દેવ પિયુષ રાવલ ને ઘોડા પર બેસાડીને ફૂલોનો વર્ષા કરી અને ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
Reporter: News Plus







