લોકસભાની ચૂંટણી ની વ્યસ્ત સૂચિ બાદ PM મોદી બહાર આવી ગયા છે. તેઓની આદ્યાત્મિક યાત્રા પણ હાલ પૂર્ણ થઇ ગઇ છે.PM મોદી એ હવે ફરી થી કામકાજ શરુ કરી દીધા છે. અને એક પછી એક 7 અલગ-અલગ બેઠકો કરશે.
સત્તા મા પરત આવ્યા બાદ સરકાર પોતાના કયા મુદ્દાઓ પર ધ્યાન આપશે તેની કાળજી લેવામાં આવશે.ઉચ્ચ અધિકારીઓ સાથે આ અંગે વિચારમંથન કરશે.સત્તા મા પરત ફર્યા બાદ દસરકાર પોતાના કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં કયા મુદ્દાઓ પર ધ્યાન આપશે તેની તૈયારીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પીએમ મોદી પોતે આ અંગે વિચારમંથન કરશે. PM મોદી હિટવેવ અને રેલમ ચક્રવાત ને લઇ ને થયેલ નુકસાન ની સ્થિતિ વિશે ચર્ચા કરશે
Reporter: News Plus