હાલમાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ની આદર્શ આચાર સંહિતા લાગુહોય વડોદરા શહરેમાં પ્રોહી જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબદુ કરવા સારૂ પ્રોહી અને જુગારના કેસો કરવાની ઉપરી અધિકારી તરફથી મળેલી સૂચના મુજબ વારસીયા પોલીસ સ્ટેશનના પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન અ.હે.કો પ્રવીણભાઈ મેલાભાઈનાઓને ખાનગી બાતમીદાર રાહે બાતમી હકીકત મળી હતી કે, “એક નંબર પ્લેટ વગરની કાળાકલરના એક્સેસ મોપેડ પર સફેદ કલર શર્ટ માં કાળા કલર ની ડીઝાઈન વાળો શર્ટ તેમજ કાળા કલર ની જીન્સ પહેરેલા છે તે તેના એકસેસ મા આગળના ભાગે કોથળામા દેશીદારુ પેક કરીનેલઇ આવે છે. જે ગધેડા માકેટ તરફથી જુના આર.ટી.ઓ. રોડ તરફ આવનાર છે.” તેવી બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા આરોપી પિયુષ દિલીપભાઈ ધોબી ઉ.વ.૨૦ રહે. મ.નં ૪૧, માનજીવન સોસાયટી, હરણી ગામ, વડોદરા શહેર નાનો વગર પાસ પરમીટે પોતાના ફાયદા સારૂ માનવ સ્વાસ્થને હાનીકારક એવા દેશી હાથ બનાવટના દેશી દારૂ આશરે લીટર- ૭૫ લીટર જે કી.રૂ. ૧૫૦૦ નો ગણી શકાય તથા મોબાઇલ નં.-૦૧ કી.રૂ. ૩૦૦૦ તથા એક્સેસ મોપેડ કિં.રૂ.૨૦,૦૦૦ મળી કુલ કી.રૂ. ૨૪,૫૦૦ ના સાથેજાહેરમાં મળી આવી પકડાય ગયો છે.તથા જથ્થો આપનાર નહી પકડાયેલ આરોપી નામે મુકેશ રાજુભાઇ ઠાકોર રહે કલ્યાણપરુ વડોદરાનાની વિરુધ્ધ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૮૧ મજુ બ નો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસર કાયગવાહી કરવામાં આવેલ છે.
...
...
Reporter: News Plus