વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર્સ વચ્ચે હાલ ક્રિકેટ મેચ ચાલી રહી છે જેમાં આજની મેચમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઇની ટીમ જીતી ગઇ હતી.

પાલિકામાં કોર્પોરેટર્સ અને અધિકારીઓ મળીને ક્રિકેટ મેચ રમાતી રહે છે. આ વર્ષે પણ ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું. બુધવારે રમાયેલી મેચમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડીયા કેપ્ટન હતા પણ તેમની આગેવાની હેઠળની ટીમ મેચ હારી ગઇ હતી જ્યારે આજે રમાયેલી મેચમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઇની ટીમ મેચ જીતી ગઇ હતી.

Reporter: admin