વડોદરા : શહેરના સોમા તળાવ વિસ્તારમાં મળતી માહિતી મુજબ ગેસ ગોડાઉનની પાછળ ગટરની સાફ કરાવવા માટે કોર્પોરેશનના માણસો બોલાવવામાં આવ્યા હતા.

ગટરની લાઈન સાફ કરતા વખતે ગટરનું ચેમ્બર ખોલતા એક નાનકડું બાળક મૃત્યુ હાલતમાં જોવા મળ્યુ હતું. સ્થાનિકો દ્વારા તેમજ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા ફાયર બ્રિગેડ તેમજ પોલીસને જાણ જાણ કરવામાં આવી હતી. કોર્પોરેશનના કર્મચારીઓ તેમજ પોલીસ આવી પહોંચી હતી.
Reporter: admin