સામગ્રીમાં મેથી, મરચું, હળદર, હિંગ, તેલ, રાઈની દાળ અને મીઠુ જરૂરી છે.
મેથીને સહેજ સેકી, ઠંડી થાય એટલે થોડી મોટી વાટવી અથવા મેથીની દાળ તૈયાર લાવવી. મીઠુ સેકી લેવું. ત્યારબાદ એક થાળીમાં 1 કપ મેથીની દાળ હોય, તો 1 કપથી ઓછું મીઠુ, 1 કપ મરચું, થોડી હળદર અને ચપટી હિંગ મિક્સ કરવી. તેમાં તેલ, દિવેલ કે સરસીયુ ઉમેરી બધું મિક્સ કરવું.
Reporter: admin







