વડોદરા : રોયલ મેળો અકસ્માતના મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પ્રતિક્રિયા આપી છે.
તમામ પ્રક્રિયા બાદ પાલિકા તરફ થી પરિમશન આપવામાં આવી હતી,પરંતુજે રીતની પરમિશન આપવામાં આવી હતી.તે કરતા વધારે રાઈડ મેળા માં રાખવામાં આવી હતી.જે રાઈડમાં આ બનાવ બન્યો છે તે રાઈડ પણ વધારાની હતી.જે પ્રકારની ત્રુટીઓ સામે આવી છે તેને જોતા મેળો બંધ થવો જ જોઈએ પોલીસ આ મામલે કાર્યવાહી કરી જ રહી છે.
Reporter: admin