ભારે વરસાદના પગલે મોટાભાગની કંપની ઓ બંધ કામદારોમાં રજા નો માહોલ

કંપનીઓમા વહન કરતા ભારદારી વાહનોની કતારો જામી.વરસાદના પગલે ઠેરઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા.વરસાદી પાણી ભરાઈ જવાના પગલે ઇન્ડસ્ટ્રીઝને કરોડોનું નુકશાનનો અંદાજ.તાલુકાના મોટાભાગના ગામોમાં વીજળી ડૂલ તાલુકામાં વહીવટી તંત્રની પોલ ખૂલી



Reporter: admin







