વડોદરા સયાજી હોસ્પિટલમાં મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી કલ્યાણ દ્વારા આવેલી ટીમ એસેસમેન્ટ માટે સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી.

એસેસમેન્ટ માટે આવી પહોંચેલી ટીમ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોમાં ચકાસણી કરશે આ ટીમ વડોદરા શહેરમાં બે દિવસ રોકાણ કરશે સાથે સયાજી હોસ્પિટલના વિવિધ ડિપાર્ટમેન્ટો ખાતે જઈને મુલાકાત લેશે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આપેલા નિર્દેશ પ્રમાણે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે અને લાગતા ડિપાર્ટમેન્ટને સલાહ સુચન કરવામાં આવશે આ ટીમ દ્વારા વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે બે દિવસ ચકાસણી કર્યા બાદ તમામ રિપોર્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ને મોકલવામાં આવશે





Reporter: admin







