રૂપાલાનો વિરોધ હવે વકરી રહીયો છે વડોદરાની ક્ષત્રિય મહિલાઓ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખ્યા છે. વડોદરા ની ક્ષત્રિયો મહિલાઓ દ્વારા અભદ્ર ટિપ્પણી કરનાર રૂપાલા વિરુદ્ધ પોસ્ટ કાર્ડ લખી વિરોઘ નોંઘી પોસ્ટ કાર્ડ મોકલવામાં આવ્યું છે.
વડાપ્રધાન તેમની વાત સમજે તેવા માંગ સાથે લખાયું પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યું છે. આમ હવે વડોદરા મા પણ આ વિરોઘ વેગ પકડતા ભાજપા મા વિરોઘ રોકવા માટે દોડઘામ થઇ ગઈ છે. આ બહેનો એ તેમની ઉમેદવારી રદ કરવાની માંગણી કરી હતી. કોઈ પણ ભોગે ઉમેદવારી રદ કરવામાં આવે આ બહેનો નું કહેવું છે કે ભાજપ અન્ય કોઈને પણ ટિકિટ આપશે તો તેમનો વિરોઘ નથી માત્ર ને માત્ર રૂપાલા સામેજ વિરોઘ હોવાનું તેમણે જણાવ્યું હતું.
Reporter: