ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને ભૂતાનના પ્રધાનમંત્રી આજરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યા હતા.

કોઇ દેશના રાજા અને તેના પ્રધાનમંત્રી સૌ પ્રથમ વખત એકસાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જોવા આવી રહ્યા હોય વડોદરા અને નર્મદા જિલ્લાનું તંત્ર સતર્ક અને સાબદું રહ્યું હતું,

દરમિયાન ભૂતાનના રાજા અને ભૂતાનના પ્રધાનમંત્રી 11 વાગ્યાની આસપાસ વડોદરા એરપોર્ટ ખાતે આવી પોહોચ્યાં હતા જ્યાંથી બાયરોડ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થયા હતા ખાસ સુરક્ષા પોર્ટોકોલ સાથે કાફલો વડોદરાથી રવાના થયો હતો.

Reporter: admin







