News Portal...

Breaking News :

જયરામ ભજન મંડળ માંજલપુર દ્વારા ગૌરીવ્રત ના પૂર્વ સંધ્યા એ કુંવારિકાઓ તથા ઉપવાસ કરતી બહેનોનો માટ

2024-07-17 13:37:46
જયરામ ભજન મંડળ માંજલપુર દ્વારા ગૌરીવ્રત ના પૂર્વ સંધ્યા એ કુંવારિકાઓ તથા ઉપવાસ કરતી બહેનોનો માટ


વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં જયરામ ભજન મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરીવ્રતના પૂર્વે પાણીપુરીની વિતરણ કરવામાં આવ્યું હતું 


જેમાં ગૌરીવ્રતના ઉપવાસ કરતી કુંવારિકાઓ પાંચ દિવસ મીઠા વગર નું ખાવાનું હોય છે ત્યારે વડોદરા શહેર માંજલપુર ગામના નાક પાસે પાણીપુરીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગૌરીવ્રતમાં કુંવારિકાઓ ઉપવાસ કરતી હોય છે ત્યારે ગૌરીવ્રતના પૂર્વ સંધ્યા એ જયરામ ભજન મંડળ દ્વારા 500થી વધુ કુમારિકાઓ એ પાણીપુરી નું વિતરણ કરવામાં આવ્યું હતું 


જેમાં માંજલપુર ગામ અને આજુબાજુ વિસ્તારની કુંવારિકાઓ અને બહેનોએ આ સેવાનો લાભ લીધો હતો સાથે આ ગૌરીવ્રત કુંવારિકાઓ પાંચ દિવસ ભગવાન ભોળા નાથ ની પૂજા અર્ચના કરે છે અને ઉપાવસ કરતી હોય છે

Reporter:

Related Post